યુટ્યુબ પર તમે જ્યારે પણ વીડિયો અપલોડ કરો છો ત્યારે કેટલીક વિગતો લખવી પડે છે અને સેટિંગ કરવા પડે છે.જેમ કે Tag / Discription / Language / Pricacy વગેરે. પરંતુ હવે તમે એક વખત આ ડીફોલ્ટ સેટ કરી દેશો તો પછી દરેક વીડિયોમાં ઓટોમેટીક આવી જશે.દર વખતે બધી વિગત ચેક નહિ કરવી પડે. આ કેવી રીતે કરશો ? જુઓ આ વીડિયોમાં.