8 Jan 2018

Gujarat G.K. Quiz - ગુજરાત જનરલ નોલેજ - ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત

હાલના સમયમાં સરકારશ્રી દ્વારા લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી ગુજરાત જનરલ નોલેજ ક્વિઝ પ્રવેશિકા ફાઈલ - જે ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૭ માં પ્રકાશિત કરવામાં આવી છે . ગુજરાત વિશે ખૂબ સરસ મજાની માહિતી સાથે / ગુજરાતનું ગૌરવ પ્રસ્તુત કરતી આ ફાઈલ - ગમે તો અન્યને પણ શેર કરશો Share This
Previous Post
Next Post