એક જ વખત રજીસ્ટ્રેશન કરો,પછી ઓનલાઈન ફોર્મમાં દરેક વખતે બધી વિગત ભરવી નહિ
પડે.મોટાભાગની પરીક્ષાઓ કે ભરતીના ફોર્મ ઓજસ વેબસાઈટ પર ભરાય છે.જેમાં દરેક વખતે બધી વિગત ભરવી પડે છે. જેમ કે સામાન્ય માહિતી /ફોટો/સહી /વગેરે ..પરંતુ હવે એક જ વખત વનટાઈમ રજીસ્ટ્રેશન કરો,પછી ઓનલાઈન ફોર્મમાં દરેક વખતે બધી વિગત ભરવી નહિ પડે. આપને એક રજીસ્ટ્રેશન નંબર મળશે જે OJAS માં ફોર્મ ભરતી વખતે લખતા જ તમારી બધી વિગત આપોઆપ આવી જશે, અને બધી વિગત ભરવી નહિ પડે.તો આ વનટાઈમ રજીસ્ટ્રેશન કેવી રીતે કરી શકાય એની ગુજરાતીમાં સ્ટેપ
બાય સ્ટેપ પ્રેક્ટીકલ સ્પષ્ટ માહિતી સાથે જુઓ આ વિડીયો