Uncategoriesજોડણી ભૂલથી થતા અર્થ પરિવર્તનવાળા ૬૦ શબ્દો -Video
26 Nov 2017
જોડણી ભૂલથી થતા અર્થ પરિવર્તનવાળા ૬૦ શબ્દો -Video
લેખનમાં સાચી જોડણીનું ખૂબ જ મહત્વ છે.જોડણીભૂલથી
વાક્યનો અર્થ બદલાઇ જાય છે.જોડણી ભૂલથી થતા
અર્થ પરિવર્તનવાળા એવા ૬૦ શબ્દો આ વીડીયોમાં આપેલ છે.જેના આધારે આપ વિદ્યાર્થીઓને સાચી જોડણીનું મહત્વ સમજાવી શકશો.