નમસ્કાર મિત્રો,
આજે આપણે સૌને ખ્યાલ છે કે તમાકુ આપણા આરોગ્ય માટે કેટલી હાનિકારક છે.તેમ છતાં ઘણા લોકો એનું નિયમિત સેવન કરે છે. અને બચાવમાં અવનવી દલીલો કરે છે. તેમજ વ્યસન છૂટતું નથી એવો અભિપ્રાય આપે છે ત્યારે આ વિષય પર સરસ મજાની વાત માનનીય શ્રી વી.આર.ગોસાઈ સાહેબે (નાયબ નિયામક, GCERT ) કહી છે જે નીચે વિડીયોમાં અહી મુકેલ છે.મિત્રો,યાદ રાખજો,....વ્યસનને આપણે પકડ્યું છે ,વ્યસને આપણને નથી પકડ્યું .મન મક્કમ હોય તો ચોક્કસ કોઈ પણ વ્યસન મૂકી શકાય છે.વધુ માહિતી જુઓ આ વિડીયોમાં
Health Holding Website : Click Here
આનંદ સાથે કહેવું પડે કે માનનીય ગોસાઈ સાહેબ આ હોદ્દા પર વ્યસ્તતા વચ્ચે પણ ખૂબ સરસ મજાની પ્રવૃત્તિ કરી સમાજને યથોચિત માર્ગદર્શન આપી રહ્યા છે.જેની હાલના સમયમાં તાતી જરૂરીયાત છે.