શું તમે મોબાઈલ કંપનીના બિનજરૂરી ફોન
કોલ અને રોજ આવતા જાહેરાતના મેસેજથી પરેશાન છો ?તો હવે ફકત એક જ મેસેજથી કાયમ
માટે બંદ કરી શકો છો.આના માટે કોઈ ચાર્જ નથી. DND સર્વિસમાં તમારો
નંબર રજિસ્ટર કરાવો. DND શું છે અને આ સર્વિસ કેવી રીતે ચાલુ કરશો? એના
માટે જુઓ આ વિડીયો