રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ ૧ થી 5 ના શિક્ષકની નિમણૂક માટેની લાયકાત માટે TET 1 પરીક્ષા પાસ કરવી ફરજીયાત છે.જે માટે ૨૦૧૭ ની આ પરીક્ષાના ઓનલાઇન ફોર્મ અત્યારે ભરાય છે,જેની વિગત અહી આપેલ છે.
- TET.1 Exam 2017 Detail Download
- ઓનલાઇન ફોર્મ ભરાશે : ૧૩.૧૦.'૧૭ થી ૩૧.૧૦.'૧૭
- પરીક્ષા તારીખ : સંભવિત ડીસેમ્બર ૨૦૧૭
- આગલા વર્ષના પેપર ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
- પરીક્ષાની તૈયારી માટે મટીરીયલ - અહી ક્લિક કરો