RTO ટ્રાફિકને લગતા નિયમો અને
રોડ પરની વિવિધ નિશાનીઓની સમજ તેમજ ડ્રાઈવીંગ લાઈસન્સ માટેની કમ્પ્યૂટરાઈઝ પરીક્ષામાં
પૂછાતા પ્રશ્નોની મોબાઈલ એપલીકેશન.
લર્નિંગ લાઈસન્સ માટેની આ કમ્પ્યૂટરાઈઝ પરીક્ષામાં રોડ
ટ્રાફિક નિયમો અને રોડ પરની નિશાનીઓને લગતા 210
પ્રશ્નોની પ્રશ્નબેંકમાથી રેન્ડમલી કોઈ પણ 15 પ્રશ્નો પૂછાય છે.11 સાચા જવાબો હોય તો પાસ ગણાય છે.આ પરીક્ષાની તૈયારી કરો ઘર બેઠા આપના મોબાઈલ
પર અને પહેલા જ પ્રયત્ને પાસ થાવ. આ સિવાય આપના પરિવારના
બાળકોને કે શાળા/કોલેજના વિદ્યાર્થીઓને RTO ટ્રાફિકને લગતા નિયમો અને રોડ પરની વિવિધ નિશાનીઓની
સમજ આપવા માંગતા હોય તો આ એપલીકેશન ઉપયોગી બનશે.તો આ માટે કઈ એપલીકેશન છે?કેવી રીતે ઉપયોગ કરશો ? તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રેક્ટીકલ ગુજરાતીમાં માહિતી સાથે
જુઓ આ વિડીયો