Code

" TAT પરીક્ષા ફાઇનલ આન્સર કી ટૂંક સમયમાં જાહેર થશે."

2 October 2017

ગાંધી જયંતિ વિશેષ માહિતી ડાઉનલોડ - गांधी जयंति, 02 October


આજે ગાંધી જયંતિ : ૦૨,ઓક્ટોબર
મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ પોરબંદર (ગુજરાત,માં એક હિંદુ (વૈષ્ણવ વણિક) પરિવારમાં થયો હતો. પિતા કરમચંદ ગાંધી પોરબંદર સ્ટેટના દિવાન હતા, આ ઉપરાંત તેઓ રાજકોટ અને વાંકાનેરના પણ દિવાન રહ્યા હતા. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનાયક મોહનદાસ કરમચંદ ગાંધી, વિશ્વ માનવ હતા.જેમને રાષ્ટ્રપિતાનું બિરૂદ મળેલ છે.