સામાન્ય રીતે કોઈ પણ વિષય પર માહિતી સર્ચ કરતાં મોટેભાગે આપણને વિકિપીડીયા પરથી
વિગતવાર માહિતી મળે છે. પરંતુ આ માહિતી PDF ફાઇલ સ્વરૂપે સેવ કરવા માગતા હોય તો કેવી રીતે કરશો ? કોઈ પણ વધારાના સૉફ્ટવેર
કે એપલીકેશન વગર આસાનીથી કોઈ માહિતીને આપના મોબાઈલ /કમ્પ્યૂટર કે લેપટોપ પર PDF ફાઇલમાં સેવ પણ કરી શકો
છો અને ત્યારબાદ શેર પણ કરી શકશો. ગુજરાતીમાં પ્રેકટીકલ માહિતી સાથે જુઓ આ વીડિયો