7 Sept 2017

ડીજીટલ લોકરમાં નવું એકાઉન્ટ બનાવો - Easy | Digital Locker New Account 2017



નમસ્કાર મિત્રો,
ડિજિટલ ઈન્ડિયા અંતર્ગત ડિજિટલ લૉકર એકાઉન્ટ અગત્યનું છે,
ટૂંક સમયમાં તમામ કર્મચારીઓ માટે ડિજિટલ લૉકર એકાઉન્ટ ફરજિયાત બનશે,ભારત સરકારના ડીજીટલ લોકર પોર્ટલ પર નવું એકાઉન્ટ કેવી રીતે બનાવવું એમની ગુજરાતીમાં માહિતી સાથે સ્ટેપ બાય સ્ટેપ પ્રેક્ટીકલ માહિતી સાથેનો આ વીડિયો જુઓ અને આપનું એકાઉન્ટ જાતે બનાવો માત્ર ૩ મિનીટમાં
Share This
Previous Post
Next Post