નમસ્કાર મિત્રો,
આજે પણ કેટલાક મિત્રો પોતાને જોઈતી માહિતી કે અન્ય મટીરીયલ્સ વોટ્સ એપ ગૃપમાં મેસેજ કરી સતત માગતા હોય છે તેમને એક જ સલાહ આપવાની કે ગુગલમાં સર્ચ કરો,તો તમારે કોઈની લાચારી કરવી નહિ પડે.મોટાભાગના લોકો જાતે માહિતી શોધી શકતા નથી.ત્યારે એમના માટે આશીર્વાદરૂપ આ વિડીયો.
કોઇ પણ માહિતી માટે ગુગલ સર્ચ કેવી રીતે કરવું ? સર્ચ દ્વારા કોઈ પણ માહિતી કેવી રીતે મેળવવી એના ૨ પ્રેક્ટીકલ વિડીયો આપની સામે અહી હાજર છે.જુઓ અને શીખો . આજે નહિ શીખો તો ક્યારે શીખશો ?
- આ વીડીયો શાળાના વિદ્યાર્થિઓને પણ બતાવી શકાય,જેથી એ પણ ઘરે શીખતા થાય.