આધારકાર્ડને પાનકાર્ડ સાથે લિંક કરવું ફરજીયાત છે
ત્યારે અત્યાર સુધી ઘણા લોકોને સમસ્યા હતી કે નામમાં થોડો ફેરફાર હોવાથી ઓનલાઇન લિંક
અપ થતું નહોતુ,પણ હવે આપ નામમાં ફેરફાર હોય તો પણ આસાનીથી આપના મોબાઈલ /કમ્પ્યૂટર
/લેપટોપમાંથી પાનકાર્ડ સાથે લિંક કરી શકશો.માત્ર એક જ મિનીટમાં. કોઈ પણ જાતના
લોગીન કે પાસવર્ડ વગર – ગુજરાતીમાં પ્રેક્ટીકલ જુઓ આ વિડીયો