આપના મોબાઈલ કે કમ્પ્યૂટરમાંથી ST બસમાં
ઓનલાઇન ટીકીટ બુકિંગ કરી શકો છો.આપ નેટ બેન્કિંગ કે મોબાઈલ બેન્કિંગનો ઉપયોગ ન
કરતા હોય અને આપની પાસે ફક્ત જો ATM કાર્ડ હશે તો પણ આપ ઓનલાઇન રીઝર્વેશન કરી
શકશો. ઓનલાઇન બુકિંગ કેવી રીતે કરશો ? તેની ગુજરાતીમાં પ્રેક્ટીકલ સ્ટેપ બાય
સ્ટેપ માહિતી સાથેનો આ વિડીયો