ધોરણ 6 to 8 અંગ્રેજી સત્ર-૨ ના તમામ યુનિટ અને તેની તમામ એક્ટિવીટિમાં આવતા અગત્યના
સ્પેલીંગની એક નાનકડી ડિક્શનરી PDF માં આપની સામે હાજર છે.આ સરસ મજાનું કલેક્શન
કરનાર મિત્રો છે : લિગારી નાહિદભાઇ (Edushareworld),ગૌરવભાઇ પટેલ અને ભાવિકભાઇ જોષી -એમના આ પ્રયત્નને અભિનંદન.આ
ડિક્શનરીમાં યુનિટ વાઇઝ સ્પેલીંગ તેમના ઉચ્ચાર અને ગુજરાતી અર્થ સાથે
મુકેલા છે,જેને આપ પ્રિન્ટ પણ કાઢી શકો અને ડિસ્પ્લે બોર્ડ પર પણ મુકી શકો.