નમસ્કાર સારસ્વત મિત્રો,
જલિયાવાલા બાગ હત્યાકાંડ વિશે આપણે સૌએ ઘણું સાંભળ્યું છે.પરંતુ એ હત્યાકાંડ વિશેની કેટલીક રહ્સ્યપ્રદ બાબતો પણ જાણવા જેવી છે.જલિયાવાલા બાગ હત્યાકાંડનો વિડીયો આપની સામે મુકું છું.જેના દ્વારા આપ વિદ્યાર્થીઓને ખુબ સરસ રીતે આ હત્યાકાંડ વિશે સમજાવી શકશો.