ઘણાં મિત્રોનો પ્રશ્ન હોય છે કે અગત્યના વિડીયોની લિંક સાચવવી પડે છે જેથી તાત્કાલિક ગમે ત્યારે જોઈ શકાય,પરંતુ આ લિંક સાચવવાનો કોઈ ઉપાય ? તો હવે અહી એક પીડીએફ ફાઈલ મૂકી રહ્યો છું.જેમાં ગુજરાતી વ્યાકરણના ૨૨ વિડીયો સામેલ છે.ફાઈલમાંથી જે વિડીયો જોવા માગતા હોય તેના નામ પર ટચ અથવા ક્લિક કરતાની સાથે જ વિડીયો Play થશે.કોઈ બ્રાઉઝરમાં જઈને સર્ચ કરવાની જરૂર નથી ,બસ આ એક જ પીડીએફ ફાઈલ સાચવો . ગુજરાતી વ્યાકરણ આજે બધી સરકારી નોકરીઓની ભરતી પરીક્ષામાં જરૂર પુછાય છે ત્યારે તેની તૈયારી આ વિડીયો દ્વારા આસાનીથી ઘર બેઠા કરી શકશો.
આપના વોટ્સ એપ ગ્રુપમાં મિત્રોમાં આ ફાઈલ શેર કરી અન્યને મદદરૂપ બનો. .