Uncategories100 English words in Gujarati ।Loan Words part.1
21 Mar 2017
100 English words in Gujarati ।Loan Words part.1
આપણાં રોજીંદા વ્યવહારમાં
વપરાતા ૨૦૦ અંગ્રેજી શબ્દોનો પરિચય તેમના સ્પેલિંગ અને ઉચ્ચાર સાથે જુઓ આ વીડિયોમાં-એવા શબ્દો કે જેનો આપણે સૌ તેમજ ઓછું ભણેલા લોકો પણ રોજીંદી વાતચીતમાં ઉપયોગ કરે છે. ચાલો,અંગ્રેજી શીખવા પ્રત્યે બાળકોમાં હકારાત્મક અભિગમ કેળવીએ.