*99# ડાયલ કરો અને સરળતાથી અન્ય કોઇ વ્યક્તિના
બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરો.આ માટે આપના મોબાઇલમાં ઇન્ટરનેટ હોવું જરૂરી નથી.સાદા
મોબાઇલમાંથી પણ કરી શકશો.
क्या आप बिना इंटरनेट / स्मार्टफोन के या बिना बेंक
गये किसी के बेंक एकाउन्ट में पैसे ट्रांसफर करना चाहते है ? तो कर सकते है | *99# डायल
करके USSD
पेमेन्ट सिस्टम से सरलता से पैसे ट्रान्सफर कीजिये |गुजराती में पूरी जानकारी के
लिए देखिये यह वीडियो