ગણિત એ કેટલાકના મતે અઘરો તો કેટલાકના મતે રસપ્રદ વિષય છે.ગણિતના કેટલાક તર્ક અને ગણતરીના જાદૂ સમાન પ્રયોગો દરેકને માટે ગમ્મત સાથે જ્ઞાન આપે તેવા છે.ચાલો ગણિતનો જાદુ શીખીએ નીચે આપેલ વીડિયો દ્વારા વર્ગમાં કે તમારા બાળકો/નાના ભાઇ બહેનને આ વીડિયો જરૂર ગમશે.