10 Sept 2016

Ms Office Powerpoint Video In Gujarati –Part.1

કમ્પ્યૂટર શિક્ષણ ગુજરાતીમાં @ કમ્પ્યૂટર શીખો ગુજરાતીમાં-ધોરણ ૫ થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે તેમજ કમ્પ્યૂટર શીખવા માગતા દરેક લોકો માટે આ વિડિયો ઉપયોગી બનશે.-આપ જાતે પણ શીખી શકશો અને સાથે સાથે આપના પરિવારના કે શાળાના બાળકોને પણ સરળતાથી આપ શીખવી શકશો.( આ પ્રમાણે વિડિયોમાં Powerpoint આવરી લેવામાં આવ્યું છે.હવે પછીના અન્ય વિડિયો માટે જોતા રહેશો.) Create By : Puran Gondaliya @ www.pgondaliya.com
Share This
Previous Post
Next Post