હાલ ખેલમહાકુંભ રજીસ્ટ્રેશન પૂર જોશમાં ચાલી રહ્યું છે.ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું છે.કેટલાક મિત્રોને આ બાબતે માહિતીના અભાવે રજીસ્ટ્રેશન કરવામાં મુશ્કેલી થાય છે તેમના ઉકેલ માટે અહીં પ્રેક્ટિકલ વિડીયો ગુજરાતીમાં માહિતી સાથે મુકેલ છે,જે આપને ઉપયોગી બનશે. ( આ વિડિયો માત્ર જાણકારી માટે છે.આપની કચેરીએથી આપને મળેલ સૂચના એ અગત્યની છે,જેને અનુસરશો.)
શાળાનું નવું રજીસ્ટ્રેશન -New School/College Regestration Video
ટીમ રજીસ્ટ્રેશન -School/College Team Regestration Video
વ્યક્તિગત રજીસ્ટ્રેશન - individual Regestration Video
શાળાનું નવું રજીસ્ટ્રેશન -New School/College Regestration Video
ટીમ રજીસ્ટ્રેશન -School/College Team Regestration Video
વ્યક્તિગત રજીસ્ટ્રેશન - individual Regestration Video