2 Sept 2016

Article bed wetting - Dr.Bhargav D.Mehta

SHAYYAMUTRA  ( Bed wetting  )  AN AYURVEDIC REVIEW
                         સામાન્ય રીતે બાળકોમાં બેથી અઢી વર્ષ વચ્ચે પેશાબ પર કાબુ આવવાનું શરૂ થાય છે. પહેલા દિવસ દરમિયાન પેશાબ પર કાબુ આવે છે. થોડા સમય બાદ રાતે પણ કાબુ આવી જાય છે. ૮૦ ટકા બાળકનો સાડા ચારથી પાંચ વર્ષ સુધીમાં રાતે પેશાબ પર કાબુ આવી જાય છે. ૨૦ ટકા બાળકોમાં ૫થી ૧૫ વર્ષ દરમિયાન કાબુ આવે છે. મા-બાપમાંથી કોઇ એક નાના હોય અને ત્યારે બેમાંથી એકને આ તકલીફ હોય તો ૫૫ ટકા બાળકોમાં પણ આ તકલીફ જોવા મળે છે. બંનેને બાળપણમાં આ તકલીફ હોય તો ૯૯ ટકા કિસ્સામાં બાળકને વારસાગત તકલીફ આવે.
  • આ વિષય પર જામનગરના ડૉ.ભાર્ગવ ડી.મહેતા રીસર્ચ કરી રહ્યા છે,એમના દ્વારા લખેલ એક આર્ટીકલ અહીં મુકેલ છે,જે ફક્ત જાણકારી માટે છે.આ માહિતીના આધારે આપના બાળકની કોઇ દવા કે સારવાર કરશો નહી,ડૉક્ટરની સલાહ લેવી. 
  • Article on Bed wetting : Download PDF
    Dr.Bhargav D. Mehta
    ,M.D. Scholer
    KAUMARABHRITYA DEPARTMENT, Parul Institute of Ayurved , VADODARA
     
Share This
Previous Post
Next Post