રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ૦૫ મી સપ્ટેમ્બરના રોજ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ અપાય છે.જેમાં રોકડ રૂ. ૫૧,૦૦૦/- રકમ /પ્રમાણપત્ર તથા શાલથી સન્માન કરવામાં આવે છે.આ સન્માન મેળવનારાઓમાં એક નામ છે શ્રી બલદેવપરીસાહેબ ..આપને ખૂબ ખૂબ અભિનંદન
પોરબંદર જિલ્લાનું ગૌરવ વધારનાર -મનિષભાઇ કણસાગરા -આપને પણ ખૂબ ખૂબ અભિનંદન