22 Jul 2016

ચાલો,બાળકોને ગમે એવું શિક્ષણ આપીએ.E Content Software


શું તમે તમારી શાળામાં મલ્ટીમીડીયા-એનિમેશન વિડિયો દ્વારા ધો.૫ થી ૮ ના તમામ વિષયો ભણાવવા માગો છો?તમારી શાળાને ડિઝીટલ બનાવવા માગો છો ? 
ધોરણ ૫ થી ૮ તમામ વિષય -બંને સેમેસ્ટર -તમામ પાઠ/એકમ -એનિમેશન વિડીયો દ્વારા ભણાવો.
શું છે આ સોફ્ટવેરની વિશેષતા ?
  • ઓફલાઇન છે.(ઇન્ટરનેટની જરૂર નથી)
  • દરેક પાઠના પ્રારંભે પૂર્વભૂમિકા અને  પ્રિટેસ્ટ -સહજતાથી વિષયપ્રવેશ રૂપ રજૂઆત
  • એનિમેશન વિડિયો સાથે પાઠ્યપુસ્તકનું લખાણ /કાવ્યમાં સમજૂતી સાથે ગાન
  • દરેક પાઠના અંતે MCQ પ્રશ્નોની ટેસ્ટ : એકમવાઇઝ તૈયાર પ્રશ્નો -MCQ પ્રશ્નોની પ્રિન્ટ કાઢી શક્શો
  • બાળકોના હિતમાં કંપની દ્વારા લેવાયેલ નિર્ણય
  • સરકારી શાળા માટે ખાસ ઘટાડેલા દરે
  • માત્ર -૪,૦૦૦/માં - ટેક્ષ સાથે (૧ વર્ષના)
  • ખાનગી  શાળા માટે ૫,૫૦૦/- ટેક્ષ સાથે (૧ વર્ષ
  • શિક્ષક ગ્રાંટ કે શાળા ગ્રાંટમાંથી પણ લઇ શકાશે.
  • સંપર્ક : પુરણ ગોંડલિયા : 99133 71388 


E-Pathsahala Software Demo.Video; 
इस प्रकार कक्षा 5 से 8 तक के सभी विषयो के सभी एकम आप एनीमेशन वीडियो से सरलता से पढ़ा सकते है |
  • Price Only 4000/- (1 Year ) More Detail in Video

Share This
Previous Post
Next Post