જિલ્લા શિક્ષણ સમિતિ પાટણનું સમગ્ર રાજ્ય ની શિક્ષણ સમિતિઓ માટે પ્રેરક
પગલું....
જિલ્લામાં તારીખ: 5/9/2016 ના રોજ પૂરા પગારમાં સમાવિષ્ટ થતા વિધ્યાસહાયકોને પૂરા પગારની દરખાસ્ત જિલ્લા કક્ષાએથી જ બનાવીને દરેક શિક્ષકને મોકલી આપવામાં આવી છે આ ઉપરાંત શિક્ષક એજ માસમાં પૂરો પગાર મેળવતો થઇ જાય તેવી તમામ તૈયારીઓ પૂર્ણ .જિલ્લાના વિધ્યાસહાયકોને માર્ગદર્શન મળી રહે તે માટે વિડિયો માર્ગદર્શીકા પણ બનાવવામાં આવેલ છે

- આવું અન્ય જિલ્લામાં પણ થાય અને ટેકનોલોજીનો બધા ઉપયોગ કરે તો ૨૦૧૧ માં નિયુક્ત થયેલ મારા બધા વિદ્યાસહાયક મિત્રોને સમયસર ફૂલ પગાર મળી રહે.
- પાટણ જિલ્લા શિક્ષણ સમિતિની વેબસાઇટ