ઇ-મેઇલ કેવી રીતે મોકલશો ? ઇ-મેઇલ સાથે અન્ય Word/PDF/Excel/PPT તેમજ
સોફ્ટવેર જેવી ડેટા ફાઇલ કેવી રીતે મોકલી શકાય ?તેની ગુજરાતીમાં માહિતી
સાથેનો પ્રેક્ટિકલ વિડ્યો જુઓ અને સરળતાથી ઇ-મેઇલ કરતા શીખો અને આપના પરિવારના તેમજ શાળાના બાળકોને પણ આ વિડ્યોની મદદથી આસાનીથી શીખવો.
Download this Video
Download this Video