મિત્રો,વેકેશનમાં જો આપ કાંઇક નવું શીખવા કે જાણવા માગતા હોય તો કોમ્પ્યુટર શીખવા માટે થોડો સમય ફાળવજો.કારણ કે આવનાર સમયમાં જો કોમ્પ્યુટર વિશે જ્ઞાન નહી હોય તો ચાલશે નહી......તો ઘેર બેઠા શીખવા માટે સરસ મજાની બુક આપની સામે મુકી રહ્યો છું.કદાચ આપે આ અગાઉ ડાઉનલોડ પણ કરી લીધી હશે,તેમ છતા કોઇ મિત્રો પાસે હાલમાં ન હોય તો ફરી ડાઉનલોડ કરી લો.