ધોરણ ૧૨ સાયન્સનું પરિણામ જાહેર થયું છે.સામાન્ય પ્રવાહનું પરિણામ થોડા જ દિવસોમાં જાહેર થનાર છે ત્યારે આજે દરેક માતા પિતાને તેના બાળકોના ભવિષ્ય અને ઉચ્ચ કારકિર્દી માટે ચિંતા થતી હોય છે.-ક્યા અભ્યાસક્ષેત્રે આગળ વધી શકાય ? સરકારશ્રી તરફથી આ બાબત યોજનાઓ કઇ ? પ્રવેશ પરીક્ષાઓ ક્યારે યોજાય ? વગેરે પ્રશ્નોના જવાબ મળી રહે તે હેતુથી નીચે કેટલીક ઉપયોગી માહિતી આપેલ છે,જે દરેક વાલીઓને ઉપયોગી બનશે...
- ધો.૧૨ પછી યોજાતી પ્રવેશ પરીક્ષાઓ
- ધો.૧૨ સાયન્સમાં ઓછા ટકા આવે તો ?
- કારકિર્દી ઘડતર માટે જરૂરી હકારાત્મક અભિગમ
- શોખને કારકિર્દીમાં ફેરવો
- ધો.૧૨ આર્ટ્સ પછી ઉપલબ્ધ અભ્યાસક્રમો
- ધો.૧૨ સાયન્સ પછી ડીગ્રી/ડિપ્લોમાં અભ્યાસ
- ધો.૧૨ સાયન્સ પછી ઉપલબ્ધ અભ્યાસક્રમો
- સરકારશ્રી તરફથી મળતી સહાય - યુવા સ્વાવલંબન યોજના