સામાન્ય રીતે આજે આપણે અવનવા પક્ષીઓ જોઇએ છીએ,પરંતુ આ પક્ષીઓની વિશેષતા અને એના વિશે વધુ માહિતી આપણને ખ્યાલ હોતી નથી.ત્યારે શાળાના બાળકો અને લોકો સરળતાથી આવી માહિતી મેળવી શકે એ હેતુથી પક્ષી પરિચય વિડ્યો તૈયાર કરી રહ્યો છું.જેમાં વિવિધ પક્ષીઓ અને એમની ખાસિયતો વિશે માહિતી મળશે.જોતા રહેશો.
આજે આપણે Gadwall Duck (ગડવાલ ડક) જે ગુજરાતી નામ ' લુહાર ' તરીકે પણ ઓળખાય છે.