નમસ્કાર મિત્રો, આપણા મહાનુભાવોનો પરિચય અને એમના પ્રદાનથી આપણા બાળકો અને આપણી શાળાના વિદ્યાર્થીઓને વાકેફ કરવા માટે આ વિડ્યો બનાવેલ છે.જેમાં ૪૨ મહાનુભાવો વિશે સંક્ષિપ્ત પરંતુ ખૂબ જ અગત્યની માહિતી આપેલ છે.માત્ર ૩ મિનીટના આ વિડ્યોમાં - તો જરૂર જુઓ
Create By : Puran Gondaliya