My Presentation

All Presentation
https://purangondaliya.files.wordpress.com/2014/09/24-vegetables-in-4-lang.pdf


શાકભાજીઓના નામ ચિત્ર સાથે જુઓ અને બાળકોને સરળતાથી સમજાવો.

Video File Download


ભારતના વિવિધ રાજ્યોના પહેરવેશ જુઓ- ચિત્રો સાથે,બાળકોથે નિહાળશે.
 Video File Download 



 Bharat na Rajyo- 
ભારતના રાજ્યોના પાટનગર,સ્થાપના વર્ષ,રાજ્યની માતૃભાષા, રાજ્યનો નકશો તેમજ ભારતના નકશામાં તેનું સ્થાન  નો પરિચય મેળવો.



https://purangondaliya.files.wordpress.com/2014/09/26-mahanubhavo.pdf

પરિચય - જેમાં જે તે મહાનુભાવોનો સમયગાળો, વિશેષ પ્રદાન, વિશેષતા એમના ફોટોગ્રાફ્સ સાથે જેથી બાળકો પરિચિત થાય. 
Video Download 





https://purangondaliya.files.wordpress.com/2014/09/25-chitrapadani-std-6.pdf

વ્યવહારમાં ઉપયોગમાં આવતા શબ્દોને જુઓ ચાર ભાષામાં - સંસ્કૃત ધોરણ ૬ મા ચિત્રપદાનિના શબ્દો - ઉપરાંત અન્ય શબ્દો પણ

આપણા વ્યવસાયકારોને જુઓ ચાર ભાષામાં અને સાથે ચીત્રો તો ખરા જ - બાળકોને ગમશે.

Video File Download  

 

 

https://puran1982.files.wordpress.com/2014/07/22-birds.pdf

પક્ષીઓને જુઓ ચાર ભાષામાં અને એ પણ ચિત્રો સાથે

Video File Download  

 

 

https://puran1982.files.wordpress.com/2014/07/21-animal-in-4-language.pdf

પ્રાણીઓને જુઓ ચાર ભાષામાં અને એ પણ ચિત્રો સાથે

Video File Download  







https://puran1982.files.wordpress.com/2014/07/20-woman.pdf

 કન્યા કેળવણી અને સ્ત્રી સશક્તિકરણ અંતર્ગત ભારતની પ્રસિધ્ધ/સફળ મહિલાઓનો પરિચય -જરૂરી પરિચય અને પ્રદાન સાથે
Video File Download 

સંગીતના વિવિધ સાધનો ચિત્ર સાથે જુઓ અને બાલકોને લુપ્ત થતા સંગીતના સાધનોથી પરિચત કરાવો. 
Video Download





https://puran1982.files.wordpress.com/2014/07/19-cm-of-gujarat.pdf

ગુજરાતના ૧૯૬૦ થી ૨૦૧૩ સુધીના મુખ્યમંત્રીઓનો પરિચય અને તેમનું વિશેષ પ્રદાન
Video Download







ગુજરાતી સાહિત્ય સર્જકોના ફોટોગ્રાફ્સનું પ્રેઝન્ટેશન


ધરતીકંપ : અર્થ,કારણો,અસરો અને ધરતીકંપ સમયે સાવચેતીના પગલાનું પ્રેઝન્ટેશન 
Video Download






અતિવૃષ્ટિ : અર્થ,કારણો,અસરો અને અતિવૃષ્ટિ સમયે સાવચેતીના પગલાનું પ્રેઝન્ટેશન 










પાણીની જાળવણી શા માટે ? જળ એ જ જીવન છે નું મહત્વ સાથે પાણીની જાળવણી માટેના ઉપાયો
Video Download






અક્ષરધામ મંદિર દીલ્હીની વિગત અને અંદરના દુર્લભ ફોટાઓ અને જાણવા જેવી વિગતો સાથેનુ પ્રેઝેન્ટેશન
Video Download 
      








કોમ્યુનિકેશનના વિવિધ માધ્યમોના ફોટોગ્રાફ્સ પ્રેઝેન્ટેશન










 જળપ્રદુષણ-અર્થ,આ પ્રદૂષણથી થતી અસરો અને તેને અટકાવવાના ઉપાયો ચિત્રો સાથે


Video Download







Our Helpers-Download





આપણા સેવકો અંગ્રેજીમાં સ્પેલીંગ સાથે ચિત્રો













  અંગ્રેજી : ધો.૮ પ્રોજેક્ટ - દરેક કંપનીની અને પ્રોડક્ટની ૧૦૦ થી  પચલાઇનનુ કલેક્શન-


ડાન્સ ઓફ ઇન્ડીયા-ભારતના વિવિધ રાજ્યોના ન્રુત્યો ચિત્રો સાથે જુઓ

Video Download






કચ્છ કી સૈર-હિન્દી પાઠ ધોરણ-૮ : કચ્છનો ખાસ પરિચય, મુખ્યસ્થળો, રણોત્સવ, લોકજીવન અને અભ્યારણ્યોની માહિતી 
 Video Download




રાષ્ટ્રપતિભવનની દૂર્લભ આંકડાકીય માહિતી અને આપણા રાષ્ટ્રપતિઓ ચિત્ર સાથે જુઓ અને બાળકોને બતાવો.
Video Download







શિક્ષકે વિદ્યાર્થી વિશે ખાસ વિચારવા જેવુ : બાળકો આપણિ પાસે શું અપેક્ષા રાખે છે? - દરેક શિક્ષક જુએ




Vyasanmukti Abhiyan -Download
 
વ્યસના , વ્યસનથી થનારી ભયંકર અસરો ,વ્યસનથી થતા નુકસાન અને આ  રાક્ષસરૂપી વ્યસનથી બચવાના ઉપાયો

Video Download



https://www.dropbox.com/s/0i063zdhtq3x07u/pdf.pdf?dl=0

ગ્રાહકને મળતા હક અને ગ્રાહક સુરક્ષા વિશે માહિતી







Maa
મા તે મા, મા ની તોલે કોઇ ન આવે રે...
માનું મહ્ત્વ દર્શાવતુ પ્રેઝન્ટેશન 






https://www.dropbox.com/s/0rts3upe3quvlkp/PURAN%20GONDALIYA-WWW.PGONDALIYA.COM%20-SAVE%20TREE.pdf?dl=0

વૃક્ષોનૂ મહ્ત્વ દર્શાવતા સરસ મજાના સુવિચાર








વિડ્યો ફાઇલ માટેની સુચના
તમામ સ્લાઇડ શોની વિડ્યો ફાઇલ  યુટ્યુબ પર પણ જોઇ શકો છો Go to You Tube