Uncategoriesસીધી ભરતીમાં કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ- New G.R.
22 Mar 2016
સીધી ભરતીમાં કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ- New G.R.
રાજ્ય સરકારની સીધી ભરતી તરીકે કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ માટે હવેથી ધોરણ ૧૦ અથવા ધો.૧૨ બેમાંથી કોઇ પણ એકમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે પાસ કરેલ હશે તો માન્ય ગણાશે તેનો પરિપત્ર તા.૧૮/૦૩/૨૦૧૬ ના રોજ જાહેર કરવામાં આવ્યો છે. - પરિપત્ર ડાઉનલોડ કરો.