તા.૨૮.૨.૨૦૧૬ ના રોજ યોજાયેલ રેવન્યુ તલાટી ભરતી માટેની પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મુકવામાં આવી છે.જેમાં વાંધા અરજી માટે છેલ્લી તા.૧૫.૩.૨૦૧૬ છે.* વાંધા અરજી સાથે જરૂરી આધારો જોડવા .અરજી માત્ર રૂબરૂ જ સ્વીકારાશે.* વાંધા અરજી માટેનો નમૂનો આ આન્સર કી સાથે આપેલ છે.
* રેવન્યુ તલાટી પરીક્ષા પ્રોવિઝ્નલ આન્સર કી ડાઉનલોડ