આપના પરિવારના નાના બાળકો તેમજ પ્રજ્ઞા વર્ગ માટે બાળકો રંગપૂરણી કરી શકે તેવી કેટલીક ફાઇલ અહી મુકવામાં આવી છે.આશા છે આપને ઉપયોગી બનશે,(સૌજન્ય :જીતેંદ્રભાઇ જાદવ)
- પહેલી એ.બી.સી.ડી.માં રંગપૂરણી કરો.
- બીજી એ.બી.સી.ડી.માં રંગપૂરણી
- ગુજરાતી મૂળાક્ષરો ક થી જ્ઞ સુધીમાં રંગપૂરણી
- ૧થી ૧૦ અંકોમાં માં રંગપૂરણી
- અ,આ,ઇ -સ્વરોમાં રંગપૂરણી
- A B C D ડોટ ડોટ અક્ષરવાળું પેજ ( ઘુંટીને શીખવા માટે)
- હિન્દીના મૂળાક્ષરો શીખવા માટે પ્રેક્ટીસ પેજ
- હિન્દીના અંકો શીખવા માટે પ્રેક્ટીસ પેજ