ભેંસવડી પ્રાથમિક શાળાનો વાર્ષિક ઉત્સવ ૨૦૧૬ (તા.લીલીયા મોટા,જિ.અમરેલી,)
મિત્રો,શાળા અને સમાજ સાથેના તાલમેલ અને સારા સંબંધોથી શાળાને શું ફાયદો થઇ શકે તેનું જીવંત ઉદાહરણ ભેંસવડી પ્રા.શાળાએ પૂરું પાડ્યું છે.કરશનભાઇ બુટાણી તેમજ અન્ય ગ્રામજનો દ્વારા શાળામાં અપાતા આ અમૂલ્ય યોગદાનને બિરદાવતા શાળા પરિવાર આનંદની લાગણી અનુભવે છે.આચાર્ય શ્રી અશોકભાઇની કર્તવ્યનિષ્ઠા,શાળા પ્રત્યેની ભાવના અને બાળકોના હિત માટેના સતત પ્રયત્નો પ્રશંસનીય છે.આવા આચાર્યશ્રીને શત શત વંદન