તમે અન્ય વિષયોની ઘણી બધી ક્વિઝ જોઇ હશે પણ હિન્દી વિષય માટે બહુ ઓછી ક્વિઝ મળશે.ધોરણ ૮ હિન્દી સત્ર.૨ ના તમામ એકમમાંથી MCQ પ્રશ્નોની આ ક્વિઝ ડાઉનલોડ કરો અને વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરાવો સરળતાથી.- આ ક્વિઝની વિશેષતા :
* દરેક વખતે પ્રશ્નો અને તેમના જવાબના ક્રમ બદલશે * ક્વિઝના અંતે પરિણામ જોઇ શકાશે કે ક્યા ક્વિઝમાં શું જવાબ મળ્યો અને કેટલા માર્ક્સ મળ્યા ? * કેટલા સમયમાં ક્વિઝ પૂર્ણ કરી તે પણ જાણી શકાશે. * ખોટા જવાબ સામે તેનો સાચો જવાબ પણ ખ્યાલ આવશે. ઓફલાઇન (નેટ વગર ) પણ ક્વિઝ ચાલશે.
* ધોરણ ૮ હિન્દી સત્ર.૨ MCQ Quiz Download * આ બ્લોગની કોઇ પણ પોસ્ટ Gmail / Blog / Facebook / Twitter પર શેર કરવા માટે દરેક પોસ્ટની નીચે આઇકોન હશે તેના પર ક્લિક કરવાથી શેર કરી શક્શો.
* કોમ્પ્યુટર/લેપટોપ પર ચાલશે. ( Adobe Flash player )