આજે આપણે સૌ અંગ્રેજી ભાષાના મોહમાં એટલા તો આગળ વધી ગયા છીએ કે ગુજરાતી ભાષાને બચાવવાનું અભિયાન શરૂ કરવું પડ્યું છે.આજે માતૃભાષા ગુજરાતીનું મહત્વ ઓછું થતું રહ્યું અને અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ
વધતું રહ્યું છે.જાણે ભારતીય પ્રાદેશિક ભાષાઓના સંરક્ષણ-સંવર્ધનમાં આપણે ઊણાં
ઊતર્યાં છીએ.અંગ્રેજી ભાષાને જરૂર અપનાવીએ,પણ માતૃભાષાને ભૂલીને નહિ..........................
રાધા મહેતા (જૂનાગઢ) ના આ વિડ્યોમાં માતૃભાષા ગુજરાતીનું ગૌરવ માણીએ