અગત્યના સમાચાર લાયસન્સ માટે હવે શૈક્ષણિક લાયકાત રદ થશે.અભણ પણ લાયસન્સ કઢાવી શકશે, રેલવે ટિકીટ રીઝર્વેશનમાં હવે આખુ નામ લખવું પડશે. સૌરાષ્ટ્રના જિલ્લાઓ માટે બોર્ડની પરીક્ષાના પેપરનું વિતરણ હવે વડોદરાના બદલે રાજકોટથી થશે. Share This