રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવણી માટે ૧૦૦
પ્રશ્નોની ક્વિઝ :સૌજન્ય: નરેશભાઇ ઢાકેચા
આ ક્વિઝ કૌન બનેગા કરોડપતિની જેમ કોમ્પ્યુટર/લેપટોપ પર રમી શકશો,જેમાં નીચે પ્રમાણે અનુસરશો. * Adobe Flash Player સોફ્ટવેર આપના કોમ્પ્યુટર/લેપટોપમાં હશે તો જ પ્લે થશે.
આ ક્વિઝ કૌન બનેગા કરોડપતિની જેમ કોમ્પ્યુટર/લેપટોપ પર રમી શકશો,જેમાં નીચે પ્રમાણે અનુસરશો. * Adobe Flash Player સોફ્ટવેર આપના કોમ્પ્યુટર/લેપટોપમાં હશે તો જ પ્લે થશે.
- સૌપ્રથમ અહીં ક્લીક કરી ગેમ ક્વિઝ ડાઉનલોડ કરો.
- (ઉપરની આ લિંકમાં ડાઉનલોડ ન થાય તો Link 2
- આ ક્વિઝ ગેમ વધુમાં વધુ ૬ ગૃપમાં ચલાવી શકશો.
- ચાલુ કરતાની સાથે આપને ૬ ગૃપ દેખાશે,જેમ કે મહાત્મા ગાંધી,રાણી લક્ષ્મીબાઇ, વગેરે.- (આ નામ બદલાવી શકશો) આમાંથી આપ જેટલા ગૃપ સાથે ક્વિજ ચાલુ કરવાના હોય તેના પર ક્લિક આપી START GAME પર ક્લિક કરો.
- દરેક પ્રશ્નના ચાર વિકલ્પ હશે,ખોટા જવાબ આપશો તો -૧૦ (નેગેટીવ)
- જરૂર મુજબ આપ ૩ લાઇફલાઇનનો ઉપયોગ કરી શકશો.