- તાજા સમાચાર
- બીજો રાઉન્ડ (૧૦૭૯ ભરતી ) કોલ લેટર
- બીજો રાઉન્ડમાં મેરીટ અંગેની સુચના (૩૧.૧.૨૦૧૬)
- વિદ્યાસહાયક ભરતી ૬ થી ૮ માટે ૧૦૭૯ માહિતી
- ૨૩/૧૨/૨૦૧૫ થી ૦૩.૦૦ Pm થી ૦૫/૦૧/૨૦૧૬ સુધી ઓનલાઇન ફોર્મ ભરાશે.
- વિદ્યાસહાયક ભરતી ૧૦૭૯ જગ્યાની જાહેરાત ડાઉનલોડ
- વયમર્યાદાની વિગત ડાઉનલોડ
- ભરેલા ફોર્મ જમા કરાવવાના કેન્દ્રોની યાદી
- ૧૦૭૯ જ્ગ્યાઓનું જિલ્લાવાર લિસ્ટ ડાઉનલોડ
- ભરતીમાં ફોર્મ સાથે જોડવાના આધારો
- બીજો રાઉન્ડ (૧૦૭૯ ભરતી ) કોલ લેટર
- બીજો રાઉન્ડમાં મેરીટ અંગેની સુચના (૩૧.૧.૨૦૧૬)
- ભરવાપાત્ર જગ્યાઓ : ગણિત વિજ્ઞાન - ૪૫૮ * ભાષા -૩૩૪ *સામાજિક વિજ્ઞાન માટે ૨૮૭ જગ્યાઓ
- વયમર્યાદા : જનરલ કેટેગરી માટે ૩૫ વર્ષ * અનામત કેટેગરીમાં પુરૂષો માટે ૪૦ વર્ષ અને મહિલાઓ માટે ૪૫ વર્ષ છે.વિકલાગ ઉમેદવારો માટે ૪૫ વર્ષ
- વિદ્યાસહાયક ભરતી ૯૨૧ જગ્યા માટે માહિતી :
- બીજા રાઉન્ડ માટે મેરીટ - સુચના
- ભરતી ૯૨૧ જગ્યા માટે ઉમેદવારો ઓન-લાઈન ફોર્મ તારીખ 17-12-2015 ના સાંજે 03:00 સુધી ભરી શકશે અને ભરેલ ફોર્મ રીસીવીંગ સેન્ટર પર સાંજે 5.00 સુધી આપી શકશે.
- વયમર્યાદા : ૧૭-૧૨-૨૦૧૫
- ભરતીમાં ફોર્મ સાથે જોડવાના આધારો
- ફોર્મ જમા કરવાના સેન્ટરનું લિસ્ટ
- ૬ થી ૮ : ૯૨૧ ખાલી જગ્યાનું લિસ્ટ (ભાષા/ગણિત વિજ્ઞાન/ સામાજિક વિજ્ઞાન
- જિલ્લાવાઇઝ જગ્યાનું લિસ્ટ :ભાષા
- વિદ્યાસહાયક ભરતી વેબસાઇટ
- વિદ્યાસહાયક ભરતી ૬ થી ૮ : જાહેરાત ૯૨૧
- વિદ્યાસહાયક ભરતી માટે ફોર્મ ભરવા અહીં ક્લીક કરો.
- વિદ્યાસહાયક ભરતી (ધોરણ 6 થી 8) વર્ષઃ 2015-16 (ખાસ ભરતી) સંદર્ભે સામાજિક વિજ્ઞાન વિષયમાં બિઝનેશ એન્વાયરમેન્ટ વિષય સાથે બી.કૉમ. કરેલ હોય તેવા ફોર્મ સંબંધિત ઉમેદવાર “આ વિષય અર્થશાસ્ત્ર સમકક્ષ છે” તેવું પ્રમાણપત્ર યુનિવર્સિટી પાસેથી મેળવી રજૂ કરે તો સ્વીકારવામાં આવશે.
- ઉમેદવાર TET-II પરીક્ષાની ઓરીજીનલ માર્કશીટ રજુ ના કરી શકે તેમ હોય તો વિકલ્પ રૂપે કમ્પ્યુટરાઈઝ્ડ માર્કશીટ ફક્ત ફોર્મ સ્વીકારવા માટે બતાવી રીસીવીંગ સેન્ટર પર ફોર્મ જમા કરાવી શકશે. ઉમેદવારે ભરતી સમયે TET-II પરીક્ષાની ઓરીજીનલ માર્કશીટ રજુ કરવાની રહેશે. તે જ માન્ય ગણાશે