* HTAT માર્કશીટ થોડા જ દિવસોમાં મળી જશે.
* હાલ જે ખાસ કિસ્સામાં વિદ્યાસહાયક ભરતી આવી છે તેમાં જેમણે ચાલુ વરસે TET 1/2પરીક્ષા આપી છે તે TET 1/2 ના સીટ નંબરના આધારે ફોર્મ ભરી શકશે.અને પોતાના E -Result ની નકલ પ્રિંટ કાઢી જોડી શકશે.