ધોરણ ૭ વિજ્ઞાન સત્ર ૨ એકમના વર્ગશિક્ષણના અંતે
વિદ્યાર્થીઓને અસાઇનમેન્ટ/ગૃહકાર્ય કે મૂલ્યાંકન ટેસ્ટ્માં આપી શકાય તેવા તમામ
એકમના પ્રશ્નો અહીં મુકવામાં આવ્યા છે.જેને આપ A4 પ્રિંટ કાઢી શક્શો અને મૂલ્યાંકન
કાર્યમાં ઉપયોગ કરી શક્શો. ..આ ફાઇલ બનાવનાર Almay Shah (આસિ.શિક્ષક,ટુનાદર પ્રા.શાળા,તા.માલપુર,જિ.અરવલ્લી)