12 Dec 2015

' પોસ્ટઓફિસ ' વાર્તાનો વિડ્યો -Post office Story

આજે ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ લેખક ગૌરીશંકર જોષી " ધૂમકેતુ " ની જન્મજયંતિ.(12 Dec.1892 ) ધૂમકેતુ ને કદાચ આપ નામથી નહી ઓળખતા હોય પણ એમની "પોસ્ટઓફિસ"વાર્તા એ વિશ્વની શ્રેષ્ઠ ૧૦ વાર્તાઓમાં સમાવિષ્ટ છે.આ વાર્તાનો વિડ્યો જુઓ અને આપની શાળાના બાળકોને પણ જરૂર બતાવો જેથી બાળકો પણ ગુજરાતી સાહિત્યની આ અમર કૃતિને જાણે અને ધૂમકેતુના આ અમૂલ્ય પ્રદાનને સમજે.વિડ્યો હોવાથી તરત યાદ પણ રહી જશે. - સૌજન્ય : વસંત તેરૈયા

 
Share This
Previous Post
Next Post