મોબાઈલ-ફોન એટિકેટ - Mobile Habit જમાના પ્રમાણે 'એટિકેટ' બદલાતી રહે છે. આજનો સમય ઇન્ટરનેટનો છે અને આજે સૌ કોઈની પાસે મોબાઈલ-ફોન હોય છે.પરંતુ તેના ઉપયોગમાં પણ વિવેક રાખવો જરૂરી છે.કારણ કે મોબાઇલ પર કેવી રીતે વાત કરો છો એના પરથી આપણું સમગ્ર વ્યક્તિત્વ દેખાઇ આવે છે. મોબાઈલ-ફોન એટિકેટ વિગતે - Download Share This