શિક્ષક મિત્રો,
શું તમે જાણૉ છો ? કે સરકારી કર્મચારીઓને કિડની,હ્રદયરોગ અને કેન્સર જેવી મોટી અને ગંભીર બિમારીઓની સારવાર/ઓપરેશનમાં સરકારશ્રી દ્વારા ૧૦૦ % સહાય મળે છે. સામાન્ય રીતે સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધેલ હોય તો આવી સહાય મળતી હતી,પણ હવે સરકારે કેટલીક ખાનગી હોસ્પિટલોને પણ આવી સહાય માટે માન્યતા આપી છે.આવી સરકાર માન્ય હોસ્પિટલમાં જ સારવાર કરાવેલ હોય
તો જ સરકાર
દ્વારા સહાય મળે છે.આ ગુજરાત સરકાર
માન્ય હોસ્પિટલની યાદી નીચે મુજબ છે.દરેક શિક્ષક મિત્રો માટે આ યાદી ઉપયોગી બનશે.
- સરકાર માન્ય હોસ્પિટલની યાદી ડાઉનલોડ
- સરકાર માન્ય હોસ્પિટલની યાદી -ડાઉનલોડ Link 2
- સારવાર સહાય માટે શું પ્રોસેસ કરવાની અને કેવી રીતે મળે વગેરે વધુ માહિતી હવે પછી મુકાશે,જોતા રહેજો.