6 ડિસેમ્બર 1947ના રોજ બૃહદ્ મુંબઈ રાજ્યમાં ગૃહ રક્ષક દળની સ્થાપના
કરવામાં આવી હતી.ગુજરાતમાં રાજ્યના સ્થાપના સમયથી આ દળ કાર્યરત છે. સમાજના વિવિધ
વર્ગના જાગૃત નાગરિકો કાયદો અને વ્યવસ્થાની કામગીરીમાં પોલીસને મદદરૂપ થાય તેમ જ
કુદરતી અને માનવસર્જિત આપત્તિમાં લોકોને વ્યવસ્થિત રીતે સહાયભૂત થાય તે માટે
હોમગાર્ડઝની સ્થાપના કરવામાં આવી છે.ગુજરાત
રાજ્યની સ્થાપના સમયે
ગૃહરક્ષક દળ ફક્ત ૧૮૫૦નું સંખ્યાબળ ધરાવતુંહતું.
- વધુમાહિતી માટે અહી ક્લીક કરો.
- આભાર માહિતી સંકલન માટે : અશોકભાઇ એમ.જોષી, સ્ટાફ ઓફિસર (ટ્રેનિંગ)જિલ્લા હોમગાર્ડ્ઝ અમરેલી,ઓફીસર કમાન્ડીંગ તાલુકા હોમગાર્ડ્ઝ,લીલીયા મોટા