સૌરાષ્ટ્ર
યુનિવર્સિટી દ્વારા CCC પરીક્ષાનો શુભારંભ કરવામાં આવેલ છે.સૌપ્રથમ ૫૦
ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યુ છે.જેમની પરીક્ષા ૨૦.૧૨.૨૦૧૫ ના રોજ
છે.હવે પછી GTU ની જેમ વધુ ઉમેદવારોનું લિસ્ટ ક્રમશ: મુકાશે.
- સૌ.યુનિવર્સિટી CCC પરીક્ષા માટે ૫૦ ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ
- સૌ.યુનિવર્સિટી દ્વારા CCCનો અભ્યાસક્રમ
- સૌ.યુનિવર્સિટી CCC વેબસાઇટ