18 Dec 2015

વિદ્યાસહાયક ભરતી ૧૦૭૯


વિદ્યાસહાયક ભરતી આવી રહી છે.કુલ જગ્યાઓ ૧૦૭૯ જેમાં 
* ગણીત /વિજ્ઞાન - ૪૫૮* ભાષા -૩૩૩
* સામાજિક વિજ્ઞાન - ૨૮૬
* ઓનલાઇન ફોર્મ ભરાશે : ૨૩.૧૨.૨૦૧૫ 
* ફોર્મ ભરવાની છેલ્લી તા.૦૫.૦૧.૨૦૧૬
* કેટેગરીવાઇઝ જગ્યાઓ : જનરલ – 749 * SC-55 * ST–30 * SEBC– 245
* ફુલ વિગત સાથેની જાહેરાત ડાઉનલોડ કરો 
Share This
Previous Post
Next Post