સામાજિક વિજ્ઞાન ધોરણ ૭ ના સત્ર ૨ ના તમામ યુનિટસના એક જ શબ્દમાં જવાબ મળે તેવા ૭૦૦ પ્રશ્નોની ફાઇલ
ડાઉનલોડ કરો.આ ફાઇલ માત્ર સામાજિક વિજ્ઞાન વિષયના શિક્ષકો /વિદ્યાર્થીઓ માટે
જ નહી પરંતુ દરેક લોકો માટે ઉપયોગી સાબિત થાય એમ છે.કારણ કે એમાં
ઇતિહાસ/નાગરિક અને ભારતની ભૂગોળને લગતા ખૂબ જ ઉપયોગી પ્રશ્નો છે.- જે સામાન્ય
જ્ઞાન અંતર્ગત આવે છે.કોઇ પણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે આ સવાલ ઉપયોગી થાય એમ
છે.-(સૌજન્ય : મહેન્દ્રસિંહ ,કંકાવટી પે.સે.શાળા)